Cover Image of Download Modasa City Seva - મોડાસા સિટી સેવા 3.0.0 APK

0/5 - votes

ID: app.mcs.modasacityseva

Download APK now

The description of Modasa City Seva - મોડાસા સિટી સેવા


★ મોડાસા સિટી સેવા એપમાં આપનું સ્વાગત છે.★

✔️ આ એપની મદદ થી તમે મોડાસામાં મળતી બધીજ સેવાનો લાભ લઇ શકશો.
સેવા જેવી કે
✡️ મોબાઈલ શોપ
✡️ કપડાંની શોપ
✡️કરિયાનાની શોપ
✡️ મેડિકલ શોપ
✡️ શોપિંગ મોલ
✡️ સ્પા અને સલૂન
✡️ રેસ્ટોરન્ટ
✡️ ક્લિનિક
✡️ પ્રાઈવેટ હોસ્પિટલ
✡️ પેટ્રોલ પંપ

✔️ તમે જાહેરાત આપી શકશો અને તમારી આપેલ જાહેરાત લોકો જોઈ પણ શકશે.
✔️ તમે ફરિયાદ પણ નોંધાવી શકશો. જો તમને સિટી ને લગતી હોય તો
✔️ તમે લોકો ને સર્વિસ પણ પ્રદાન કરી શકશો જેમકે મોબાઈલ શોપ,કપડાંની શોપ વગેરે.
✔️ મોડાસા સિટીને લગતા અગત્યના સંપર્ક જેવાકે પોલીસસ્ટેશન વગેરે સંપર્ક તમે મેળવી શકશો અને તરતજ સંપર્ક પણ કરી શકશો.
✔️ મોડાસા સીટી તથા તેને આજુ બાજુ આવેલા પ્રખ્યાત સ્થળ વિષે પણ માહિતી આ એપ દ્વારા મેળવો.

★ વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો ★
✡️ [email protected]

★ Design & Develop By: Milan Bamaniya ★
Show more
  • Category

    Social
  • Requirements:

    Android 4.1+

Modasa City Seva - મોડાસા સિટી સેવા 3.0.0 APK for Android 4.1+

Version 3.0.0 for Android 4.1+
Update on 2021-04-04
Installs 1++
File size 26.754.162 bytes
Permissions view permissions
What's new Updated

Hit APK
Show more