Cover Image of Download Shu? Tame jano chho 1.0.1 APK

4.5/5 - 24 votes

ID: com.shu.tamejanochho

Download APK now

The description of Shu? Tame jano chho


Shu? Tame jano chho

Shu? Tame jano chho એપ માં તમને મળશે ગુજરાતી વસ્તુ નું ઊંડાણ પૂર્વક નું વિશ્લેષણ જેમ કે દેશ દુનિયા ની જાણવા જેવી વાતો, દેશ દુનિયા ની રસોઈ ની રીતો, જુદા જુદા તહેવાર નું મહત્વ, બધા જ પ્રકાર ના ફળ અને શાકભાજી નું મહત્વ, ગર્ભ ધારક મહિલા માટે બેસ્ટ ડોક્ટર પાસે થી મળેલી ટિપ્સ, નાના બાળકો માટે હાલરડાં, બેબી બોય અને બેબી ગર્લ ના નામ, તમને હસાવી દેય તેવા નવા નવા ગુજરાતી જોક્સ, ગુજરાતી સુવિચાર દેશી ઘરેલુ ઉપચાર, ક્યારે અને કેવી પરિસ્થિતિ માં શું કરવું, બધા જ પ્રકાર ના યોગાસન, અલગ અલગ ફોટો પોઝ, બધા જ શહેર ના pincode જેવી હજુ તો બધું માહિતી માટે આજે જ install કરો.

Shu? Tame jano chho આપે છે નીચે ની માહિતી

જાણવા જેવું

દેશ વિદેશ ની જાણવા જેવી વાતો નું અદભુત કૉલેકશન કે જે વાંચી ને તમારા knowledge માં અદભુત વધારો થાય શકે છે. એવી અવનવી વાતો કે જે કદાચ તમે ક્યારેય સાંભળી પણ ના હોય અને તમને ખબર પણ ના હોય જેમ કે,
- સ્કૂલ બસ નો કલર શા માટે પીળો જ હોય છે?
- ગેસ ના બાટલા નો કલર શા માટે લાલ જ હોય છે?
- ડોક્ટર નો લોગો શા માટે + હોય છે?

એવું બહુ જાણવા માટે આજે જ install કરો Shu? Tame jano chho

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા માં મહિલા ઓ માટે જાણવા અને કાળજી લેવા જેવી ઘણી બધી બાબતો જેમ કે ગર્ભાવસ્થા મમ્મી એ શું કરવું જોયે, શું ના કરવું જોયે, શું ખાવું જોયે, શું ના ખાવું જોયે, બાળક ની સ્વાસ્થ્ય માટે કેવા આસન કરવા જોયે, છેલ્લા ૩ મહિના માં શું ખાસ કરવું જોયે જે એક નિષ્ણાત ડૉક્ટર પાસે થી મળેલી માહિતી અમારી આ એપ માંથી તમને મળી રહેશે.

કેવી પરિસ્થિતિ માં શું કરવું?

આપડા જીવન માં એવી ઘણી બધી પરિસ્થિતિ આવી જાય છે કે ત્યારે આપણને એ નથી ખબર પડતી કે શું કરવું જોયે તો એના માટે સરળ રસ્તા ઓ આપતી અમારી એપ આજે જ install કરો. જેમ કે,
- ઘર માં અચાનક આગ લાગે ત્યારે શું કરવું?
- ધરતીકંપ આવે ત્યારે શું કરવું?
- વાવાઝોડું આવે ત્યારે શું કરવું?

યાદી નું લિસ્ટ

આપડા જીવન માં આવતી ઘણી નાની મોટી વાતો આપણને લાંબા સમય સુધી યાદ રહેતી નથી તો એની માટે અમારી એપ આપે છે એક વિકલ્પ કે જે તમને બધી વસ્તુ સમયસર યાદ કરાવડાવશે. જેમ કે,
- મિત્રો તથા પરિવારજનો નો જન્મદિવસ,
- મિટિંગ નો કાર્યક્રમ,
- વસ્તુ ની સમાપ્તિ તારીખ,
- પ્રસંગો ની તારીખ

Shu? Tame jano chho એપ નું કલેકશન

૨૫૦૦+ જાણવા જેવી વાતો
૧૦૦૦+ રસોઈ બનાવની રીત
૧૦૦+ તહેવાર નું મહત્વ
૧૦૦+ ફળ નું મહત્વ
૧૦૦+ શાકભાજી નું મહત્વ
૧૦૦૦+ સામાન્ય જ્ઞાન
૧૦૦+ ગુજરાતી નાટક
૧૦૦+ ગુજરાતી પ્રાર્થના
૧૦૦+ નાના બાળકો માટે ગુજરાતી વાર્તા ઓ
૧૦૦+ ગુજરાતી કવિતા
૧૦૦+ ગુજરાતી ભજન
૧૦૦+ ગુજરાતી લગ્ન ગીત
૧૦૦+ ગર્ભાવસ્થા ટિપ્સ
૧૦૦+ નાના બાળકો માટે હાલરડાં
૧૦૦૦+ બેબી બોય નામ
૧૦૦૦+ બેબી ગર્લ નામ
૧૦૦૦૦+ ગુજરાતી જોક્સ
૧૦૦૦+ ગુજરાતી સુવિચાર
૧૦૦૦+ દેશુઈ ઉપચાર
૧૦૦+ યોગાસન
૧૦૦૦૦+ અલગ અલગ ફોટો પોઝ
ગુજરાત ના તમામ શહેર ના એરિયા વાઇસ pincode
દેશ વિદેશ ના ફરવા જેવા સ્થળો
૧૦૦૦+ ગુજરાતી કેહવત અને તેમનો મતલબ
ગુજરાતી પંચાંગ
ગુજરાત ના તમામ જિલ્લા, તાલુકા અને ગામડા નું અદભુત કલેકશન
૧૨ રાશિ નું મહત્વ
૧૦૦૦+ ગુજરાતી સ્ટીકર



આજે જ આ એપ install કરો અને તમારા બધા મિત્રો ને કરાવો. જો તમને આ એપ સારી લાગી હોય તો અમને review અને rate આપવાનું ભૂલતા નહિ.

તમારો આભાર.
Show more

Shu? Tame jano chho 1.0.1 APK for Android 5.0+

Version 1.0.1 for Android 5.0+
Update on 2021-06-01
Installs 1.000++
File size 27.242.608 bytes
Permissions view permissions
What's new

Hit APK
Show more