Cover Image of ダウンロード K2 HELP LAW  APK

5/5 - 1.020 投票

ID: com.oasisapps.k2helplaw

  • 著者:

  • バージョン:

    Varies with device

  • 更新:

今すぐAPKをダウンロード

の説明 K2 HELP LAW


૧. જરૂર નથી હવે કાયદાની અલગ અલગ પુસ્તકો માાંથી કલમો શોધવાની
૨. આ એપ્લીકેશન પોલીસમેન, એડવોકેટ, તેમજ ન્યાયીક વવભાગને સલગ્ન તમામ વવભાગના અવધકારી
કમૅચારી તથા વવધાથૅી વમત્રો તથા કાયદાને જાણવા ઉત્સુક વમત્રો તમારી ઉત્સુકતાને તેમજ તમારી જરૂરીયાને
સરળ બનાવવા અમારો આ એક પ્રયત્ન છે.
૩. K2 HELP LAW એપ્લીકેશન એટલે તમારા હાથમાાં રહેલ મોબાઇલ ફોનમાાંજ કાયદો
૪. અમે આ એપ્લીકશન મારફતે તમારી રોજીંદી અને તાત્કાલીક જરૂરીયાતની કલમ/ કાયદાને ફકત
સચૅીંગ બોકસ મારફતેથી શોધી ઝડપથી ઉપ્લબ્ધ કરાવીશુ.
૫. આ ઝડપી યુગમાાં અને રોજે રોજ નવા નવા કાયદાને કલમો સાથે સ ાંઘષૅ કરતી પોલીસ માટે આ
એપ્લીકેશન ખુબજ ઝડપથી કલમો શોધી આપી સરળતા પ્રદાન કરશે એવી અમને આશા છે.
૬. કાયદાના જાણકાર/ વનષણાાંત દ્રારા કાયદાના વવવવધ પુસ્તકોનુ ખુબજ વાાંચન અને ન્યાય વ્યવસ્થાને
લગત અવધકારી કમૅચારીઓ સાથે ચચૅા વવચારણા કરી ખુબજ સ્પષટ અને સરળ ભાષામાાં તમને વવવવધ
કાયદાઓ ની કલમો સરળતાથી મળી રહે તેવા હેતુથી દરેક કાયદાની એક – એક કલમને અમારા દ્રારા
ટાઇપીંગ કરી લખવામાાં આવેલ છે.
૭. આ એપ્લીકેશનમાાં તમામ કાયદાઓ છેલ્લામાાં છેલ્લા લેટેસ્ટ સને૨૦૧૯ ના એમેન્ડમેન્ટ સાથેરજુ
કરવામાાં આવેલ છે.
૮. પોલીસ અવધકારી અને કમૅચારી વમત્રો માટે ઇન્વેસ્ટીગેશનમાાં મદદરૂપ થઇ શકે એટલા માટે સ્પેસ્શીયલ
કેટેગરી K2 Will Help In The Investigation મુકી રોજીંદા કામમાાં ઉપયોગમાાં આવતા કામગીરીના ફોમૅ
ફોરમેટ પી.ડી.એફ માાં મુકવામાાં આવેલ છે. જે પોલીસને ઇન્વેસ્ટીગેશનમાાં ઉપયોગી બનશે. અને આવતા
સમયમાાં તેમા વધુમાાં વધુ ઉપયોગી માહહતી અપલોડ કરવાનો અમારો સ ાંકલ્પ છે.
もっと見せる
  • カテゴリー

  • 乗る:

    Go Google Play com.oasisapps.k2helplaw
  • 要件:

    Android Varies with device+

K2 HELP LAW Varies with device APK にとって Android Varies with device+

バージョン Varies with device にとって Android Varies with device+
更新 2022-06-13
インストール 50.000++
ファイルサイズ 8.490.103 bytes
権限 閲覧許可
新着情報 Added Find my police station

バージョン履歴:

もっと見せる
APKをヒット
もっと見せる