Cover Image of Tải xuống કિંજલ દવે ની બાયોગ્રાફી  APK

0/5 - vote

ID: com.kinjaldave.biography.gujarati

  • Nhà phát triển:

  • Phiên bản:

    Varies with device

  • Cập nhật:

Tải file APK ngay

Mô tả của કિંજલ દવે ની બાયોગ્રાફી


કિંજલ દવે ગુજરાતી ગાયિકા છે, જે એના ગીતો "ઓ સાયબા", "ગો ગો મારો ગોમ ધની", "ચાર બંગડી વાળી ઓડી" અને "સાંઢણી મારી" વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઇ છે. તેમના ગીતો યુટ્યુબ પર ૧૦ લાખથી વધારે વાર જોવાયેલ છે.

તેણે તેની સફર “ચાર બંગડી વાલી વાડી ગાડી” ગીતથી શરૂ કરી હતી પરંતુ કિંજલને ઘરનું નામ બનાવનારો પહેલો ગીત “જોનાડીયો” જ હતો.

Kinjal Dave is a very popular singer of Gujarat.

તે લગ્નનું ગીત છે અને 2014-15માં તે ચાર્ટમાં ટોચ પર હતું. ત્યાંથી, તેની ગાયકીની કારકીર્દિ શરૂ થઈ અને ત્યારથી તેણીએ પાછળ કોઈદી જોયુ નથી. તે વિવિધ પ્રકારનાં ગીતો ગાય છે જેમાં ગરબા, લગ્નનાં ગીતો અને સંતવાણીનાં ગીતો છે.

આ એપ ફ્રી & ઓફલાઈન એપ્લીકેશન છે.

આ ''કિંજલ દવે ની બાયોગ્રાફી'' ગુજરાતી એપ્લીકેશન ને રેટિંગ આપવા તથા તમારા દોસ્તો સાથે શેર કરવા વિનતી છે.

-.-.- આ એપ પર સમાવિષ્ટ અગત્યના મુદ્દા -.-.-
- કિંજલ દવેનો ટુંકો પરિચય
- કિંજલ દવેની ખ્યાતિ(પ્રસિદ્ધિ)
- કિંજલ દવેને ગમતો ખોરાક(ભોજન)
- કિંજલ દવેના ભાવિ સપના
- કિંજલ દવેનું અંગત જીવન
- કિંજલ દવેની મુસાફરી હમણાં જ શરૂ થઈ છે...
- કિંજલ દવે વિશેની ખાસ વાતો
- વિવાદ
- કિંજલ દવેની રાજકારણમાં એન્ટ્રી
Xem thêm

કિંજલ દવે ની બાયોગ્રાફી Varies with device APK cho Android Varies with device+

Phiên bản Varies with device cho Android Varies with device+
Cập nhật 2022-09-16
Lượt tải 1.000++
Kích thước tập tin 1.906.629 bytes
Quyền xem các quyền
Cập nhật mới બગ ફિક્સ, ડિઝાઇન ફેરફારો અને પ્રદર્શન સુધારણા

Được yêu thích
Xem thêm